ગુજરાત 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય: માથાદીઠ આવક પ્રથમવાર 3 લાખને પાર
ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર
₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે,