December 6, 2025 | Leave a comment | Home કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ કચ્છ રણોત્સવ ૨૦૨૫નો સફેદ રણ ધોરડોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું સપનું સાકાર થયું છે